ફોન નંબર

તળાજા 02842 222240
મહુવા 02844 225733
પાલીતાણા 07820057057
રાજુલા 02794 220057

અોનલાઈન કેસ નોધણી

સદ્દવિચાર ટ્રસ્ટ જનરલ હોસ્પિટલ ની વેબસાઈટ દ્વારા હવે આપ સરળતા થી અોનલાઈન કેસ નોધણી કરાવી શકો છો. અોનલાઈન કેસ નોધણી માટે નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરો.

ડોક્ટર્સ નુ ટાઈમ ટેબલ

ભાવનગર જીલ્લા ની અગ્રીમ હરોળ ની સદ્દવિચાર ટ્રસ્ટ જનરલ હોસ્પિટલ માં 40 થી વધારે પ્રતિષ્ઠિત અને અનુભવી ડોક્ટર્સ કાર્યરત છે. ડોક્ટર્સ નું ટાઈમ ટેબલ જાણવા માટે નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરો.

ઇમર્જન્સી ફોન નંબર

88 66 109 109

ઇમર્જન્સી ના સમયે સદ્દવિચાર ટ્રસ્ટ જનરલ હોસ્પિટલ 24*7*365 તમારી સાથે છે.

Welcome to Sadvichar General Hospital

ભાવનગર જીલ્લા ની અતિ આધુનિક ટેકનોલોજી થી સજજ અને અગ્રીમ હરોળ ની સદ્દવિચાર ટ્રસ્ટ જનરલ હોસ્પિટલ તળાજા, મહુવા, પાલીતાણા અને રાજુલા માં ડૉ. મનહર બલદાણીયા ની હોસ્પિટલ તરીકે ખ્યાતિ પામેલ છે.

દર્દી અને ડૉક્ટર ને જોડતી કડી એટલે વિશ્વાસ અને  આ વિશ્વાસ ને સાચા અર્થ માં સાકાર કરે છે  ડૉ. બલદાણીયા સાહેબ ની સદ્દવિચાર ટ્રસ્ટ જનરલ હોસ્પિટલ. સામાન્ય પ્રકાર ના રોગો થી માંડી ને ગંભીર અને જટીલ સ્થિતી ની સસ્તી અને સંપૂર્ણ સારવાર એક જ છત નીચે ઉપલબ્ધ કરાવે છે સદ્દવિચાર ટ્રસ્ટ જનરલ હોસ્પિટલ.

વિશ્વાસ, સેવા, સદભાવના અને સંપુર્ણ સારવાર ના સુમેળ સાથે કાર્યરત સદ્દવિચાર ટ્રસ્ટ જનરલ હોસ્પિટલ ભાવનગર જીલ્લા ની એક માત્ર હોસ્પિટલ છે જેમાં મેડીકલ, ગાયનેક, સર્જીકલ, ઓર્થોપેડીક, યુરોલોજી, X-Ray, ફીજીયોથેરાપી સેન્ટર, બ્લડ સ્ટોરેજ સેન્ટર, ડેન્ટલ વિભાગ વગેરે વિભાગો કાયમી ધોરણે કાર્યરત છે.

સદ્દવિચાર ટ્રસ્ટ જનરલ હોસ્પિટલ માં 40 થી વધારે પ્રતિષ્ઠિત અને અનુભવી ડોક્ટર્સ કાર્યરત છે.

Sadvichar

સદ્દવિચાર ટ્રસ્ટ જનરલ હોસ્પિટલ

તળાજા

“ ગંભીર અને જટીલ સ્થિતી તેમજ ઇમર્જન્સી ના સમયે હોસ્પિટલ મા 24*7*365 અતિ આધુનિક ટેકનોલોજી થી સજજ આઈ.સી.યુ. ઉપલબ્ધ છે”

— સદ્દવિચાર ટ્રસ્ટ જનરલ હોસ્પિટલ

આગવી વિશેષતાઓ

Sadvichar hospital

સદ્દવિચાર ટ્રસ્ટ જનરલ હોસ્પિટલ માં અનુભવી અને પ્રતિષ્ઠિત ડોક્ટર્સ ની સાથે અતિ આધુનીક તબીબી સાધનો નો પણ સમાવેશ થાય છે.

 • 24 કલાક ઇમર્જન્સી સારવાર ઉપલબ્ધ, એમ્બ્યુલન્સ ની સુવિધા
 • તળાજા માં સૌપ્રથમ અને એક માત્ર ડિજિટલ એક્સ-રે વિભાગ
 • 3D – 4D સોનોગ્રાફી મશીન ની સુવિધા
 • B.P.L અને R.S.B.Y કાર્ડ ધારકો તથા ચિરંજીવી યોજના – મફત સારવાર અને ઓપરેશન ની સુવિધા 
 • Hi-tech લેબોરેટરી  અને મેડિકલ 
 • અદ્યતન તબીબી સાધનો થી સજ્જ 6 બેડ નું આઈ.સી.યુ.
 • ડિજિટલ ECG મશીન ની સુવિધા 
 • ટ્રોમા Care 
 • આયુર્વેદ વિભાગ દ્વારા ઓપરેશન વગર ની સારવાર 
 • નેબ્યુલાઇઝર ની સુવિધા
 • Japan ના આધુનિક તબીબી મશીન દ્વારા આંખ ના રોગો ની સારવાર 
 • કૅન્સર ના રોગો નું નિદાન, સારવાર અને યોગ્ય માર્ગદર્શન
 • પ્રસુતિ, સોનોગ્રાફી અને ઓપરેશન ને લગતા તમામ પ્રકાર ના રોગો ની સારવાર
 • RCT રુટ કેનાલ ટ્રીટમેન્ટ

વધુ માહિતી માટે મેનુ માંથી યોગ્ય વિભાગ સિલેક્ટ કરો.

Dr. Manhar Baldaniya

ડૉ. મનહર બલદાણીયા

મેનેજીંગ ડાયરેક્ટર & ફેમેલી ડૉક્ટર
+91 9426441357

સદ્દવિચાર ટ્રસ્ટ જનરલ હોસ્પિટલ – વિભાગો

આયુર્વેદ વિભાગ

આયુર્વેદ ની ઐષધી થી સારવાર …

ટ્રોમા વિભાગ

જટીલ સ્થિતી તેમજ ઇમર્જન્સી વિભાગ …

 યુરોલોજી

કિડની અને  મુત્રાશય ના રોગો નો વિભાગ…

હૃદય વિભાગ

હૃદય રોગો નો વિભાગ …

ચામડી વિભાગ

ચામડી ના  રોગો વિભાગ…

બાળ રોગ વિભાગ

નવજાત શિશુ અને નાના બાળકો નો વિભાગ …

એક્સ-રે વિભાગ

ડીજીટલ એક્સ-રે વિભાગ …

સ્ત્રી રોગો વિભાગ

પ્રસુતિ અને સ્ત્રી રોગો વિભાગ …

આંખો નો  વિભાગ

આંખો ના રોગો નો વિભાગ…

દાંત નો વિભાગ

દાંત રોગો નો વિભાગ…

ઓર્થોપેડિક & ફિઝિયોથેરાપી

હાડકા અને સ્નાયુ ના રોગો નો વિભાગ…

E.N.T. વિભાગ

કાન, નાક અને ગળા ના રોગો વિભાગ …

↑ TOP   |   VIEW FULL LIST →